અત્યારે ક્યાં છે સુશાંત સિંહનો ટેલિસ્કોપ? 

વર્ષ 2020માં સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયાને અલવિદા કહી દીધુ હતું. 

પરંતુ, આજે પણ એક્ટર લાખો લોકના દિલોમાં વસે છે. 

એક્ટિંગ સિવાય સુશાંત સિંહને અંતરિક્ષની દુનિયામાં પણ ખૂબ જ રસ હતો. 

એક્ટરે ચાંદને જોવા માટે એક ખાસ ટેલિસ્કોપ ખરીદ્યો હતો.

MORE  NEWS...

51 વર્ષની ટીવીની આ વહુ રિયલ લાઇફમાં છે કુંવારી મા, એક સમયે હોટલમાં કરતી હતી કામ

ટીવીની પાર્વતી સોનારિકાની તસવીરોએ ઇન્ટરનેટ પર આગ લગાવી

ટ્રેનમાં બિઝનેસમેનને મળ્યા, પરિવાર વિરુદ્ધ લગ્ન! 4-5 વર્ષ પછી માતા-પિતાની ચેતવણી સાચી પડી

સુશાંત હંમેશા ટેલિસ્કોપથી ચાંદને જોતો હતો. 

રિપોર્ટ્સ અનુસાર, તેના આ ટેલિસ્કોપનું નામ LX 600 છે. 

આ ટેલિસ્કોપની કિંમત આશરે 55 લાખ રૂપિયા છે. 

એક ઈન્ટરવ્યુ દરમિયાન એક્ટરની બહેન શ્વેતા સિંહ કિર્તીને આ સવાલ કરવામાં આવ્યો હતો, કે સુશાંતનું ટેલિસ્કોપ હાલ ક્યાં છે. 

તેનો જવાબ આપતા શ્વેતાએ કહ્યું કે, ટેલિસ્કોપ રાની દી પાસે છે. 

આગળ તેને પુછવામાં આવ્યું કે તે ક્યાં છે તો શ્વેતાએ જણાવ્યું કે તે દિલ્હીમાં છે. 

સાથે જ શ્વેતાએ જણાવ્યું કે તે મ્યુઝિયમ બનાવવાનો પ્લાન કરી રહ્યા છે, જ્યાં સુશાંતની તમામ વસ્તુઓ મુકવામાં આવશે.

MORE  NEWS...

અમિતાભની આંધીની ઝપેટમાં આવ્યા હતા ધર્મેન્દ્ર-જિતેન્દ્ર

કુંવારી મા બની ગઇ આ 5 ફેમસ એક્ટ્રેસ, સાંભળ્યા લોકોના મ્હેણા, બે ને તો હજું પણ નથી મળ્યો મિસ્ટર પરફેક્ટ

1 શબ્દ બોલવાના 75 લાખ લે છે આ સુપરસ્ટાર,FLOP ફિલ્મ પણ કરે છે 1000 કરોડની કમાણી