પૂજામાં ક્યાં રાખવું જોઈએ કળશ? 

પૂજામાં મંગલ કળશ રાખવાનું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

તેનાથી ઘરમાં સકારાત્મકતાનો પણ સંચાર થાય છે. 

કળશમાં ભરેલું પવિત્ર જળ આ વાતનો સંકેત હોય છે કે, 

આપણું મન જળની જેમ શીતળ, સાફ અને નિર્મળ બનેલું રહે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

સાથે જ વ્યક્તિને લોભ, ક્રોધ, માયા, ઈર્ષ્યા, ઘૃણા જેવી ખરાબ ભાવનાઓને દૂર રાખો.

કળશ સ્થાપના કરવા માટે ઈશાન ખૂણો એટલે કે, ઉત્તર પૂર્વ દિશાને સૌથી શુભ માનવામાં આવે છે. 

ઈશાન ખૂણો દેવી-દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. 

કળશ સ્થાપના કરતાં સમયે ધ્યાન રાખો કે, કળશનું મુખ ઉત્તર પૂર્વ દિશા તરફ રહે. 

જો ઘરનું મંદિર ઉત્તરમાં છે તો જળનું કળશ ઉત્તર-પૂર્વ દિશામાં રાખો. 

જો તમારૂ મંદિર એટલું મોટું છે કે મંદિરની અંદર જ કળશ આવી જાય તો તે પણ ઉત્તમ છે.

મંદિરની બહાર કળશ રાખવામાં આવે તો વધારે દૂર ન રાખો તેને મંદિરની પાસે જ સ્થાપિત કરો.