આ દિવસે બોયફ્રેન્ડ સાથે સાતફેરા લેશે સોનાક્ષી સિન્હા!

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઇકબાલ 23 જૂને લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. 

આ લગ્ન પ્રાઇવેટ ફંક્શનના રૂપે કરવામાં આવશે.

ટાઇમ્સ નાઉ દ્વારા આ લગ્નની જાણકારી આપવામાં આવી છે.

સોનાક્ષીએ સલમાન ખાનની મદદથી ફિલ્મી કરિયર શરૂ કરી હતી.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા

સોનાક્ષી અને ઝહીરની પહેલી મુલાકાત સલમાન ખાનની પાર્ટીમાં થઈ હતી. 

ત્યારબાદ બંનેની મિત્રતા થઈ અને બાદમાં એકબીજાના પ્રેમમાં પડ્યાં. 

તેઓએ ફિલ્મ XXL માં પણ સાથે કામ કર્યુ હતું. 

તેણે છેલ્લા સોશિયલ મીડિયા પર પોતાના પ્રેમ વ્યક્ત કર્યો હતો. 

જોકે, સોનાક્ષી-ઝહીરના લગ્નને લઈને કોઈ ઓફિશિયલ કન્ફર્મેશન નથી આવ્યું.

રિપોર્ટ્સ અનુસાર, સોનાક્ષીના લગ્નમાં હીરામંડીની સંપૂર્ણ કાસ્ટને નિમંત્રણ આપવામાં આવશે. 

સોનાક્ષીની છેલ્લી રિઝીઝ હીરામંડી હતી. જેમાં ફરીદનના પાત્રમાં તેણે ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી.

MORE  NEWS...

પ્રાઉડ મુસ્લિમ એક્ટ્રેસ, હિન્દુ એક્ટર સાથે લગ્ન કરીને છોડી દીધી ઇન્ડસ્ટ્રી, હવે...

દીપિકાનો હીરો, પત્નીને છોડી ગર્લફ્રેન્ડ પાછળ થયો લટ્ટુ, લગ્ન વિના જ બન્યો પિતા