FD પર સૌથી વધારે વ્યાજ આપતી બેંક કઈ? ચેક કરો લિસ્ટ

નિષ્ણાતોનું માનવું છે કે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદરમાં વધારાનો યુગ લગભગ સમાપ્ત થઈ રહ્યો છે.

કેટલીક બેંકોએ આ દરોમાં ઘટાડો પણ શરૂ કરી દીધો છે. પરંતુ, હજુ પણ એવી ઘણી બેંકો છે જે વરિષ્ઠ નાગરિકોને FD પર 8% થી વધુ વ્યાજ આપી રહી છે.

DCB Bank- 25થી 37 મહિનાની એફડી પર બેંક 8.35 ટકા અને 37 મહિનાની FD પર 8.35 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 

MORE  NEWS...

શેરબજારના રોકાણકારો માટે વધુ મુશ્કેલી, 7 દિવસમાં આ કામ પતાવવું પડશે

લાંબી રેસનો ઘોડો છે આ સરકારી શેર, થોડા વર્ષમાં બનાવશે લખપતિ!

લોકોના વાળ કાપીને 400 કરોડનો માલિક બની ગયો આ વ્યક્તિ

Indusind Bank- આ ખાનગી બેંક વરિષ્ઠ નાગરિકોને 33 મહિનાથી 39 મહિના સુધીની એફડી પર 8 ટકા અને 19 મહિનાથી 25 મહિનાની એફડી પર 8.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 

yes bank-  આ ખાનગી બેંક વરિષ્ઠ નાગરિકોને 36 મહિનાથી 60 મહિના સુધીની એફડી પર 8 ટકા અને 18મહિનાથી 24 મહિનાની એફડી પર 8.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 

Bandhan bank- આ બેંક વરિષ્ઠ નાગરિકોને 3 વર્ષની એફડી પર 7.75 ટકા અને 500 દિવસની એફડી પર 8.35 ટકા વ્યાજ ઓફર કરી રહી છે. 

IDFC First Bank- આ બેંક વરિષ્ઠ નાગરિકોને 751 દિવસથી લઈને 1095 દિવસની એફડી પર 7.75 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.

MORE  NEWS...

ફ્રીમાં મળી રહ્યો છે iPhone 15! બસ આ કામ કરી દો

ગોલ્ડન ચાન્સ! તહેવારી સિઝનમાં સસ્તું થઈ શકે સોનું

નોકરી છોડો આ બિઝનેસ કરો! દર મહિને આરામથી 1 લાખ કમાશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.