ઘઉંવર્ણા રંગ પર આ રંગની સાડી પહેરવાથી 'અપ્સરા' જેવો આવશે લુક

સાડી દરેક ભારતીય મહિલાઓના વોર્ડરોબની શોભા વધારે છે. 

સાડીઓને લઈને મહિલાઓ સૌથી પહેલાં પોતાનો સ્કિન ટોન ચેક કરે છે. 

કારણકે, દરેક રંગ પર અલગ-અલગ રંગના કપડાં શોભે છે. 

એવામાં શ્યામ રંગ પર કઈ સાડી સૌથી વધારે સારી લાગશે?

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ગોલ્ડન બ્રાઉન રંગની સાડી ડસ્કી સ્કિન પર ખૂબ જ સુંદર દેખાય છે. 

શ્યામ રંગ પર ક્રીમ કલરની સાડી પણ ખૂબ જ સુંદર દેખાશે. 

ફંક્શનમાં ક્રિમસન કલરની સાડી ડસ્કી લુક પર ખૂબ જ સુંદર લાગશે. 

સ્કાઈ બ્લૂ અથવા રૉયલ બ્લૂ કલરની સાડી તમને ગોર્જિયસ લુક આપશે.

મોનોક્રોમ લુક માટે કેસરી રંગની સાડી ખૂબ જ પરફેક્ટ રહેશે. 

જો તમારૂં પણ કૉમ્પ્લેક્શન ડસ્કી છે તો આ સાડીઓને જરૂર સ્ટાઇલ કરો. 