કયા દેશે બનાવી નવી કરન્સી?

ઝિમ્બાબ્વેએ તાજેતરમાં ઝિગ નામનું નવું ચલણ બહાર પાડ્યું છે.

ઝિમ્બાબ્વેમાં લોકો હવે બેન્કનોટ અને સિક્કા તરીકે ઝિગઝેગનો ઉપયોગ કરી શકશે

ઝિગને એપ્રિલ-મેમાં ઈલેક્ટ્રોનિક રીતે લોન્ચ કરવામાં આવી હતી

નવી કરન્સી જાહેર કરવાનો હેતુ દેશમાં લાંબા સમયથી ચાલી રહેલી ચલણ સંકટમાંથી લોકોને બહાર કાઢવાનો છે.

ઝિગઝેગ 2009થી ઝિમ્બાબ્વેની સરકાર દ્વારા ઉપયોગમાં લેવાતું છઠ્ઠું ચલણ છે.

આ પહેલા સરકારે યુએસ ડોલરને દેશનું સત્તાવાર ચલણ જાહેર કર્યું હતું.

ઝિમ્બાબ્વેમાં લોકો નવા ચલણ પર વિશ્વાસ કરી શકતા નથી અને તેને સ્વીકારવામાં અચકાય છે.

2009થી દેશમાં ફુગાવો 50% થી વધુ વધ્યો છે.