લ્યો બોલો.. અહીં માણસો તો ઠીક, પરંતુ બિલાડીઓ પણ નોકરી પર જાય છે!

લોકો કૂતરા અને બિલાડીઓને પાળતુ પ્રાણી તરીકે પસંદ કરે છે.

લોકો ભારતમાં બિલાડીઓ પાળે છે, પરંતુ તે નોકરી નથી કરતી.

દુનિયામાં એક જ દેશ એવો છે જ્યાં તેમને ખરેખર નોકરીની તકો મળે છે.

MORE  NEWS...

પૃથ્વી પર બનવા જઈ રહી છે સૌથી દુર્લભ ઘટના! એક સપ્તાહ માટે સૂર્ય થઈ જશે ગાયબ...?

ધરતીની સપાટીથી વિમાન કેટલી ઊંચાઈએ ઉડી શકે છે? 99% લોકો નથી જાણતા સાચો જવાબ

8 વર્ષની ઢીંગલી કાર લઈને ભાગી, પછી રસ્તા પર એવું બન્યું કે, જાણીને સૌ કોઈ ચોંક્યા

જાપાનની એક કંપની બિલાડીઓને કર્મચારીઓ તરીકે રાખે છે.

તેમના માટે 'ચેર કેટ'થી માંડીને મેનેજર સુધીની જગ્યાઓ છે.

કામ કરતી બિલાડીઓ માટે અલગ કેબિન અને વૉશરૂમ છે.

બિલાડીઓની ભરતી કરતી કંપનીનું નામ Qnote છે

કંપનીમાં કુલ 32 કર્મચારીઓ છે, જેમાં કુલ 10 બિલાડીઓ છે

વર્ષ 2022 સુધીમાં ઓફિસમાં કુલ 11 બિલાડીઓ હતી જેમાંથી એકનું મૃત્યુ થયું હતું.