સોશિયલ મીડિયા પર કયાં દેશના લોકો સૌથી વધારે રહે છે એક્ટિવ?

સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તમે પણ હશો.

શું તમે જાણો છો કે સોશિયલ મીડિયા પર કયો દેશ સૌથી આગળ છે?

આજે અમે તમને આ સવાલનો જવાબ આપીશું.

ફિલિપાઈન્સના લોકો સોશિયલ મીડિયા પર સૌથી વધુ એક્ટિવ રહે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

અહીં લોકો દ્વારા સોશિયલ મીડિયા પર વિતાવેલો સરેરાશ સમય 4 કલાક 6 મિનિટ છે.

ભારતીય લોકો સોશિયલ મીડિયા પર સરેરાશ 2 કલાક 36 મિનિટ વિતાવે છે.

આ હિસાબે ભારત 14માં સ્થાને છે.

આ સંપૂર્ણ માહિતી world of statistics માંથી લેવામાં આવી છે.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ