આ ફળો ડાયાબિટીસના દર્દીઓ માટે હોય છે વરદાનરૂપ

Soluble અને Insoluble ફાઇબરથી ભરપૂર સફરજન બ્લડ સુગરને નિયંત્રિત કરવા માટેના શ્રેષ્ઠ ફળોમાંનું એક છે.

Apple 

અમેરિકન ડાયાબિટીસ એસોસિએશન (ADA) ડાયાબિટીસના દર્દીઓ માટે સુપરફૂડ તરીકે સાઇટ્રસ ફળો ખાવાનું જણાવે છે.

Citrus Fruits

 જાંબુ ડાયાબિટીસ માટે સારું ફળ છે. બ્લડ શુગર લેવલને યોગ્ય રાખવા માટે તેના બીજનો પાવડર પણ ખાવામાં આવે છે.

Jamun

પપૈયું મિનરલ અને એન્ટી ઓકિસડન્ટથી ભરપૂર ફળ ડાયાબિટીસના દર્દીઓ માટે અમૃત છે.

Papaya

એન્ટિ-બેક્ટેરિયલ અને બળતરા વિરોધી અનાનસ ડાયાબિટીસના દર્દીઓ માટે આરોગ્યપ્રદ છે.

Pineapple

દાડમમાં ત્રણ ગણા વધુ એન્ટીઓકિસડન્ટ હોય છે, જે ડાયાબિટીસ જેવી બીમારીઓ અને ફ્રી રેડિકલને કારણે થતા નુકસાનને રોકવાનું કામ કરે છે

Pomegranate

કીવીમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે જે ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ સુગરનું પ્રમાણ ઘટાડવામાં મદદ કરે છે.

Kiwi

બ્લેકબેરીમાં પોટેશિયમ હોય છે, જો તમે તેનું નિયમિત મધ સાથે સેવન કરો છો તો તે ડાયાબિટીસને નિયંત્રિત કરી શકે છે.

Blackberry

આ ફળ ઓછું મીઠું હોય છે. તેનાથી ખરાબ કોલેસ્ટ્રોલ પણ ઘટે છે. તેથી જ તેને આરોગ્યપ્રદ ફળ કહેવામાં આવે છે

Avocado

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી