બલ્બમાં કયો ગેસ ભરેલો હોય? જવાબ નહીં ખબર હોય એની ગેરેન્ટી

ઘરમાં રોજ ચાલુ કરવામાં આવતા બલ્બ સાથે સંબંધિત કેટલીક રસપ્રદ વાતો તમને જણાવીએ. 

બલ્બની અંદર એક ખાસ ગેસ હોય છે, જે નિષ્ક્રિય રહે છે. 

આર્ગન ગેસ કોઇ અન્ય ગેસ સાથે ક્રિયા નથી કરતો. 

MORE  NEWS...

Jaggery Tea: શિયાળામાં ખાંડના બદલે પીવો ગોળની ચા, મળશે આ ચોંકાવનારા ફાયદા

Tips: ફ્રિજના આ ભાગમાં આદુ કરો સ્ટોર, આખો મહિનો એકદમ ફ્રેશ રહેશે

તેવામાં બલ્બની અંદર રહેલા ફિલામેંટ તેનાથી સુરક્ષિત રહે છે. 

બલ્બના ફિલામેંટ એટલે કે સ્પ્રિંગ જેવા ભાગને ટંગસ્ટનથી બનાવે છે. 

ટંગસ્ટન જલદી ગરમ હોય છે અને ઉચ્ચ તાપમાનને સહન કરવાની ક્ષમતા રાખે છે. 

પીળા રંગના બલ્બમાં ઓર્ગન ગેસ, જ્યારે સીએફએલમાં આર્ગન અને પારાનું મિશ્રણ હોય છે. 

એલઇડીની વાત કરીએ, તો તેમાં કોઇ ગેસ જ નથી હોતો. 

તેના નીચલા હિસ્સામાં બધા કોમ્પોનેંટ હોય છે, જ્યારે ઉપર પ્લાસ્ટિક કવર હોય છે. 

MORE  NEWS...

કાયમ મફતમાં ખાવ બટાકા, આ રીતે ઘરે ઉગાડશો તો ઢગલાબંધ પાક ઉતરશે

Trick: કપડાં ધોતી વખતે નાંખી દો આ સફેદ વસ્તુ, રિઝલ્ટ જોઇને નહીં થાય વિશ્વાસ