પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા
ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા
તેના માટે મની પ્લાન્ટ લગાવવાની યોગ્ય દિશાની જાણ હોવી જરૂરી છે.
મની પ્લાન્ટને રાખવા માટે વાસ્તુમાં ખાસ દિશા જણાવાવમાં આવી છે.
વાસ્તુ અનુસાર, મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવામાં આવે છે.
મની પ્લાન્ટને યોગ્ય દિશામાં રાખીને યોગ્ય દેખરેખ કરવાથી ફળ મળે છે.
તમારે પણ તમારા ઘરમાં મની પ્લાન્ટ યોગ્ય દિશામાં રાખવી જોઈએ.
Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.