દેશની સૌથી ઝડપી ભાગનારી ટ્રેન કઈ? નહીં ખબર હોય જવાબ

વર્તમાન સમયમાં દેશમાં ઘણી શ્રેણીઓની પ્રીમિયમ ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે. આમાં રાજધાની, શતાબ્દી, તેજસ, દૂરંતોથી લઈને વંદેભારત સુધી સામેલ છે.

પરંતુ, શું તમને ખબર છે કે, સૌથી વધારે સ્પીડમાં ભાગનારી ટ્રેન કઈ છે. તેની ઝડપનો અંદાજો તે વાત પરથી જ લગાવી શકાય કે, સૌથી ઝડપે ભાગનારું પ્રાણી ચિત્તો પણ તેની આગળ પાછો પડે.

ચિત્તાની સ્પીડ પ્રતિ કલાક 130 કિલોમીટર હોય છે અને આ ટ્રેન 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ ટ્રેનને સેમી બુલેટ ટ્રેનના નામથી પણ ઓળખવામાં આવે છે. જે ટ્રેન યાત્રીઓને ખૂબ જ પસંદ આવી રહી છે.

લગભગ 5 વર્ષ પહેલા શરૂ થયેલા આ શ્રેણીની ટ્રેન દેશભરના કુલ 284 જિલ્લાઓને કનેક્ટ કરી રહી છે.

રેલવે નેટવર્કના 100 રૂટો પર કુલ 102 ટ્રેનો સેવા આપી રહી છે. આમાં હવે સ્લીપર અને મેટ્રો વંદેભારત પણ જલ્દી ટ્રેક પર ઉતરવા માટે તૈયાર છે.

વંદે ભારત એક્સપ્રેસના તમામ કોચમાં ઓટોમેટિક દરવાજા, જીપીએસ આધારિત પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ, વાઈ-ફાઈ સેવા અને આરામદાયક સીટો લગાવવામાં આવી છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.