સોનાના ઘરેણાંના બરાબર છે આ ચોકલેટની કિંમત!
વિશ્વભરમાં ચોકલેટની ઘણી બ્રાન્ડ છે, જેમાં સસ્તીથી લઈને મોંઘી અને કિંમતી પણ છે.
આજે અમે તમને દુનિયાની સૌથી મોંઘી અને કીમતી ચોકલેટ વિશે માહિતી આપીશું. તો ચાલો જાણીએ તેમના વિશે
આ ચોકલેટ સારી રીતે ડિઝાઇન કરેલા બોક્સમાં આવે છે. એક બોક્સની કિંમત લગભગ 10.94 કરોડ રૂપિયા છે.
Le Chocolate Box
Golden Speckled Chocolate Egg
વર્લ્ડ રેકોર્ડ બનાવનાર આ ચોકલેટ સૌથી મોંઘી નોન-જ્વેલેડ ચોકલેટ એગ છે. તેની કિંમત 8 લાખ 29 હજાર રૂપિયા છે
To’ak Chocolate
આ ચોકલેટ 50 ગ્રામના બારમાં આવે છે. દરેક બારની કિંમત લગભગ 22 હજાર રૂપિયા છે
યાદીમાં ત્રીજા નંબરે DeLaféeની ગોલ્ડ ચોકલેટ છે. આ ચોકલેટ સ્વિસ સોનાના સિક્કા સાથે આવે છે. તેની કિંમત 33 હજાર રૂપિયા પ્રતિ બોક્સ છે
Delafee Gold Chocolate
વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ્સમાંની એક છે. 35 ચોકલેટની કિંમત 46 હજાર રૂપિયા છે.
Debauve & Gallais Le livre
Noka's Vintage Collection
ફોર્બ્સે નોકાના વિન્ટેજ કલેક્શનને વિશ્વની સૌથી મોંઘી ચોકલેટ જાહેર કરી છે. તેના બોક્સની કિંમત 71 હજાર રૂપિયા છે
77 ટકા કોકો બીન્સ અને ઇક્વાડોરની ડાર્ક ચોકલેટથી બનેલી આ ચોકલેટ માટે 33 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
Art Series Guayasamín