જાણો સેવિંગ માટે કયો ઓપ્શન છે બેસ્ટ?

જાણો સેવિંગ માટે કયો ઓપ્શન છે બેસ્ટ?

જ્યારે તમારા ભવિષ્યની બચતની વાત આવે છે, તો ભારતીયો માટે ઘણા વિકલ્પ ઉપલબ્ધ છે.

પરંતુ બે સૌથી લોકપ્રિય વિકલ્પો PPF (પબ્લિક પ્રોવિડન્ટ ફંડ) અને FD (ફિક્સ્ડ ડિપોઝિટ) છે.

તમારા માટે કયો વિકલ્પ વધુ સારો છે તે નક્કી કરવું એ તમારી ચોક્કસ જરૂરિયાતો અને લક્ષ્યો પર આધારિત છે.

તે એક Investment Vehicle તરીકે કાર્ય કરે છે જે તમને તમારા yearly taxesને ઘટાડવાની સાથે retirement fund જમા કરવાની અનુમતિ આપે છે. 

PPF ખાતા માટે minimum tenure 15 વર્ષ છે. 

તમે પ્રતિ નાણાંકીય વર્ષ minimum 500 રુપિયા અને maximum 1.5 લાખ રુપિયાનું રોકાણ કરી શકો છો. 

બીજી બાજુ FD બેન્ક અને NBFCs દ્વારા પ્રદાન કરવાવાળું Instrument છે.

FD રોકાણકારોની સૌથી સુરક્ષિત રીતમાંથી એક માનવામાં આવે છે. કારણકે, વ્યાજ દર ભારત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે. 

FD ની Duration તમારા રોકાણના આધાર પર અલગ-અલગ હોય શકે છે, ઓછામાં ઓછું 7 દિવસથી લઈને વધુમાં વધુ 10 વર્ષો સુધી. 

Senior citizens માટે ઘણીબધી બેન્ક high fixes વ્યાજ દર રજૂ કરે છે. જેનાથી તેમને જોખમ ઉઠાવું પડતું નથી.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો