MSP વધવાથી કયા શેર તેજીમાં આવશે? કમાણી કરવી હોય તો ચેક કરો લિસ્ટ

કેન્દ્ર સરકાર તરફથી ખરીફના 14 પાકો પર મિનિમમ સપોર્ટ પ્રાઈસમાં વધારો કરવામાં આવશે. 

આ કારણે ખેડૂતોને તો લાભ થશે જ પરંતુ, ઘણા શેર ખૂબ તેજીથી ભાગવાના છે. 

એક્સપર્ટે કેટલાક સેક્ટર જણાવ્યા છે, જેમના પર આ નિર્ણયની અસર પડી શકે છે. 

MORE  NEWS...

રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં મોટો ફેરફાર, જાણો કયા શેર ખરીદ્યા અને શેમાં વેચાણ કર્યું?

ધરતી પરની સૌથી અમીર મહિલા, કેવી રીતે બની 1200 કરોડની માલિક? હકીકત જાણીને ચોંકી ઉઠશો

કોઈ ગમે તેટલું કહે પણ આ 4 શેર્સને કદી ન ખરીદતા, શેરબજારમાં મોટા નુકસાનથી બચી જશો

આ નિર્ણયથી ગ્રામીણ અર્થવ્યવસ્થા પર આધારિત સેક્ટરના શેર્સમાં તેજી જોવા મળશે. 

પહેલું સેક્ટર FMCGનું રહેશે. તેના ટોપ સ્ટોક ડાબલ, નેસ્લે અને HUL છે. 

બીજુ સેક્ટર કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સનું છે. તેના ટોપ સ્ટોક્સ હેવેલ્સ, વોલ્ટાસ અને ડિક્શન છે. 

ત્રીજું ઓટો સેક્ટર છે- જેના મુખ્ય સ્ટોક્સ ટાટા મોટર્સ, હીરો મોટર્સ, VST ટિલ્લર્સ અને M&M છે. 

ફર્ટિલાઈઝર સેક્ટર- આ સેક્ટરના મુખ્ય શેર્સ FACT, GNFC, GSFC અને ચંબલ ફર્ટિલાઈઝર છે. 

MORE  NEWS...

દુનિયાના સૌથી મોટા દાનવીર એક ભારતીય, પૂરા 102 બિલિયન ડોલરનું દાન કર્યું; નામ જાણશો તો છાતી પહોળી થઈ જશે

બીજુ કંઈ નહીં પણ કવર જ ઘટાડી દે છે તમારા સ્માર્ટફોનનું આયુષ્ય, આ આર્ટિકલ વાંચશો તો આજે જ કવર કાંઢી ફેંકી દેશો

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.