જમ્યા પછી કે પહેલા? જાણો આખા દિવસમાં ફળ ખાવાનો ઉત્તમ સમય

ફળોનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે.

ફળો ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે.

જે શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે.

પરંતુ ફળ ખાવાનો યોગ્ય પણ સમય હોય છે.

ચાલો જાણીએ કયા સમયે ફળોનું સેવન કરવું જોઈએ.

ફળો ગમે ત્યારે ખાઈ શકાય છે.

જો તમે ઈચ્છો તો નાસ્તા તરીકે ફળોનું સેવન કરી શકો છો.

જો તમે ખાવાના 30 મિનિટ પહેલા ફળ ખાશો તો સ્વાસ્થ્યને વધુ ફાયદા થશે.

ફળો સવારે પણ ખાઈ શકાય છે.

MORE  NEWS...

આને કહેવાય સાચો ભરથાર! પત્નીએ ગુમાવ્યા પગ અને હાથ, પરંતુ પતિએ ન છોડ્યો સાથ

મા સરસ્વતી બાળકને બુદ્ધિશાળી બનાવશે, વસંત પંચમીના દિવસે કરજો આ ખાસ ઉપાય