મહિલાઓને બિલકુલ પસંદ નથી આવતા આવા પુરુષો, સુધારી લો આ આદતો

મહિલાઓને હવે તે પુરુષો બિલકુલ પસંદ નથી આવતા જે વર્ચસ્વવાદી હોય છે. 

વર્ચસ્વવાદી બિહેવિયર હવે મહિલાઓને બિલકુલ સહન નથી થતો.

નવા જમાનાની મહિલાઓ અને યુવતીઓ ગુસ્સાવાળા માચો મેનને પસંદ નથી કરતી. 

સ્ટડી કહે છે કે તે એવા પુરુષોને પસંદ કરે છે જે સારી પર્સનાલિટીની સાથે સૌમ્ય સ્વભાર ધરાવતા હોય.

MORE  NEWS...

હેર વોશ કર્યાના બીજા જ દિવસે ચીકણાં થઇ જાય છે વાળ? આ ટિપ્સ આવશે કામ

મની પ્લાન્ટ સૂકાવા લાગ્યો છે? આ ટિપ્સથી જલદી થશે ગ્રોથ, ક્યારેય નહીં કરમાય વેલ

તે પુરુષો જે વાત કરતી વખતે અપશબ્દોનો ઉપયોગ કરતાં હોય તો પસંદ નથી આવતા. 

વધારે ડ્રિંક કરતા પુરુષો પણ યુવતીઓને પસંદ નથી આવતા. 

જેંટલમેન મેગેઝીનના એક લેખમાં કહેવામાં આવ્યું છે કે, બડાઇઓ હાંકતા પુરુષો પણ મહિલાઓને પસંદ નથી. 

બેજવાબદાર અને બેદરકાર પુરુષ પણ મહિલાઓને પસંદ નથી આવતા

હિંસક વ્યવહાર તો બિલકુલ નહીં ચાલે. આ આદતો મહિલાઓથી તમને દૂર કરી શકે છે. 

MORE  NEWS...

મહેંદીમાં આ વસ્તુ નાંખીને લગાવો, 15 જ દિવસમાં વાળ થશે  ભરાવદાર + કાળા ભમ્મર

ડાયેટની જરૂર નથી! વજન ઘટાડવા ખાલી પેટ ખાઓ આ ફળ, ઓગળવા લાગશે ચરબી