ખાવાની સાથે ઘરની સફાઇમાં પણ મદદરૂપ છે આ વસ્તુ

ખાવાની સાથે ઘરની સફાઇમાં પણ મદદરૂપ છે આ વસ્તુ

ઘરમાં ઘણી વસ્તુને સાફ કરવા માટે વિનેગરને કેમિકલ પ્રોડક્ટ તરીકે યુઝ કરવામાં આવે છે. 

કુકિંગ અને સફાઇ માટે બે અલગ પ્રકારના વિનેગરનો યુઝ થાય છે. 

એસિડિક ક્વોલિટીના કારણે વિનેગર એક પાવરફુલ ક્લીનર છે, જે દરેક રીતે સેફ છે. 

અહીં આપણે જાણીશું કે ઘરમાં હંમેશા વિનેગરની 1 બોટલ કેમ રાખવી જોઇએ. 

MORE  NEWS...

પુરુષોમાં ઘોડા જેવી તાકાત આવી જશે, 7 જ દિવસમાં નપુંસકતા દૂર કરશે આ વસ્તુ

વજન ઘટાડવા મહેનત નહીં કરવી પડે, રોજ સવારે હુંફાળા પાણી સાથે પી જાવ આ વસ્તુ

કપડાંમાંથી ડાઘ હટાવવા માટે વિનેગરથી સારુ કોઇ સોલ્યુશન નથી. 

તમારા વોશિંગ મશીનમાં ડિટર્જન્ટ સાથે એક કપ વિનેગર નાંખો અને કપડાં ધોઇ લો. 

તેનાથી કપડાંમાંથી વાસ દૂર થઇ જશે અને કપડાં મુલાયમ થઇ જશે. 

કોફી મેકરથી લઇને માઇક્રોવેર અને ફ્રિજની સફાઇ માટે વ્હાઇટ વિનેગર બેસ્ટ છે. 

બળવાના ડાઘને સાફ કરવા એક મોટી સમસ્યા જેવું લાગે છે. 

તમે વ્હાઇટ વિનેગરનો ઉપયોગ કરીને મિનિટોમાં આ ડાઘ સાફ કરી શકો છો. 

MORE  NEWS...

મફતમાં મળતા આ પાનની ચા પીવો, મોંઘી દવાઓ લેવાનું છોડી દેશો!

સાબુની ગોટી ઓગળીને જલ્દી પૂરી થઇ જાય છે? આ ટ્રિકથી ચાલશે લાંબો સમય