બ્રેડ અને પાસ્તા

ખાનારાઓ ચેતજો

પાસ્તા અને બ્રેડ ખાતા લોકો માટે WHO દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે.

WHO એટલે World health organization

આ સંસ્થા દુનિયામાં લોકોના આરોગ્યનું ધ્યાન રાખવાનું કામ કરે છે.

હવે આ સંસ્થાએ પાસ્તા અને બ્રેડ ઉપર એક રિપોર્ટ જાહેર કર્યો છે.

MORE  NEWS...

કબજિયાતને કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે, ડોક્ટર્સે કર્યો ખુલાસો

પાણી પીવાની સાચી રીત જાણી લો, અનેક બીમારીઓ શરીરમાંથી થશે છૂમંતર

રિપોર્ટ અનુસાર રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ દુનિયાની સૌથી અનહેલ્ધી વસ્તુ છે.

પાસ્તા અને બ્રેડ રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટથી જ બને છે.

ગળ્યા સ્નેક્સમાં પણ રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ હોય છે. જે બ્લડ શુગરમાં વધારો કરે છે.

પાસ્તા અને બ્રેડ અલ્ટ્રા-પ્રોસેસ્ડ વસ્તુ છે, જેને ખાતા પહેલા 10 વાર વિચારવું જોઈએ.

MORE  NEWS...

કબજિયાતને કારણે પણ હાર્ટ એટેક આવી શકે છે, ડોક્ટર્સે કર્યો ખુલાસો

પાણી પીવાની સાચી રીત જાણી લો, અનેક બીમારીઓ શરીરમાંથી થશે છૂમંતર