CBI અને EDની રેડમાં પકડાયેલા રૂપિયા કોની પાસે જાય છે?

તમે ઘણીવાર સાંભળ્યું હશે કે, CBI તેમજ ED ઘણી જગ્યાએ રેડ પાડીને રૂપિયા ભેગા કરે છે.

રેડમાં એજન્સીઓ, રોકડ, ઘરેણાં તેમજ અન્ય પ્રકારની ચલ સંપત્તિઓ જપ્ત કરી લે છે. 

પકડવામાં આવેલા સામાનની યાદી બનાવીને ત્રણ લોકોના હસ્તાક્ષર લેવામાં આવે છે.

MORE  NEWS...

પાડોશી દેશ માત્ર 80 પૈસામાં બનાવે છે, તે શર્ટ તમે 2000 રૂપિયામાં ખરીદો છો

ઘર ખર્ચ માટે રૂપિયા જોઈતા હોય તો આ FD કરાવો, મહિને-મહિને ખિસ્સામાં આવતી જશે મોટી રકમ

લિસ્ટિંગ પર ધમાકો બોલાવી દેશે આ IPO, 80ની પાર પહોંચ્યો GMP; કમાણી કરવી હોય તો લગાવો રૂપિયા

પહેલા હસ્તાક્ષર તે વ્યક્તિના જેને ત્યાં છાપેમારી થઈ છે અને બાકીના 2 હસ્તાક્ષર સાક્ષી વ્યક્તિઓના લેવામાં આવે છે. 

ત્યારબાદ એજન્સી તે સામાનને પોતાની પાસે રાખી લે છે. આ સામાન 180 દિવસો સુધી તેમની પાસે રહે છે. 

જો આરોપી ગુનેગાર સાબિત થઈ જાય, તો સામાનની માલિકી સરકારની થઈ જાય છે. 

જો આવું ન થયું તો સામાન પરત કરી દેવામાં આવે છે. 

MORE  NEWS...

6 મહિના જેલમાં જવું હોય તો જ રેલવેમાં લઈ જજો આ સામાન

Tata ગ્રુપની 6 કંપનીઓ થઈ જશે નાબૂદ, મળી ગઈ મંજૂરી; રોકાણકારોએ શું કરવું?

નોકરીથી છૂટકારો મેળવવો હોય તો ખરીદી લો 10,000 રૂપિયાનું આ મશીન

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.