Yellow Star

વર્લ્ડકપમાં સૌથી વધુ ચોગ્ગા કોણે માર્યા?  5 ધુરંધર બેટર્સ

સચિન તેંડુલકરે વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.

વર્લ્ડ કપના ઈતિહાસમાં 241 ચોગ્ગા મારવાનો રેકોર્ડ માસ્ટર બ્લાસ્ટરના નામે છે.

આ યાદીમાં શ્રીલંકાના દિગ્ગજ વિકેટકીપર કુમાર સંગાકારા બીજા સ્થાને છે.

ભૂતપૂર્વ લેફટીબેટ્સમેન સંગાકારાએ વર્લ્ડ કપમાં 147 ચોગ્ગા ફટકાર્યા છે.

MORE  NEWS...

રોહિતની બોલિંગમાં 11 ગજબ બેટ્સમેનો થઈ ચૂક્યા છે આઉટ, નામ તો જુઓ

તમારા ફેવરિટ 5 ક્રિકેટરોનો છેલ્લો વર્લ્ડકપ હશે, કોઈ તો નિવૃત્તિ લઈ લેશે

વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાની ભાભીઓ પણ છે સુંદર, જુઓ 10 તસવીરો

ત્રણ વખતનો વર્લ્ડ ચેમ્પિયન રિકી પોન્ટિંગ આ મામલે ત્રીજા સ્થાને છે.

પોન્ટિંગે વર્લ્ડ કપના ઈતિહાસમાં કુલ 145 ચોગ્ગા ફટકાર્યા છે.

મહાન વિકેટકીપર બેટ્સમેન એડમ ગિલક્રિસ્ટે વર્લ્ડ કપમાં 141 બાઉન્ડ્રી ફટકારી છે.

ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ આ યાદીમાં 5માં નંબર પર છે.

ભૂતપૂર્વ લેફટી બેટ્સમેન ફ્લેમિંગે વર્લ્ડ કપમાં 134 ચોગ્ગા ફટકાર્યા છે.