ક્યારે અને ક્યાં લાગ્યું હતું દુનિયાનું પ્રથમ ટ્રાફિક સિગ્નલ?

આપણે દરરોજ રસ્તા પર ચાલતી વખતે લાલ-લીલી લાઈટના સિગ્નલ જોઈએ છીએ.

પણ...શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ સિગ્નલની શરૂઆત ક્યાંથી થઈ?

વિશ્વનું પ્રથમ ટ્રાફિક સિગ્નલ 10 ડિસેમ્બર, 1868ના રોજ લંડનના વેસ્ટમિન્સ્ટરમાં લગાવવામાં આવ્યું હતું.

MORE  NEWS...

ટોયલેટ સીટ પર બેસતા સાપ કરડ્યો, પાઈવેટ પાર્ટને મોંઢેથી જકડી રાખ્યો, ને પછી...

વેડિંગ કાર્ડ છે કે KBC ગેમ શૉ? લગ્નમાં જવા માટે આપવા પડશે આટલા જવાબ

1બોર્ડર પાર ભારતીય સાથે વાત કરવાની 9 રીત! પાકિસ્તાની ડૉકટરનો VIDEO વાયરલ

તે વીજળીથી નહીં પરંતુ ગેસ પર ચાલતું હતું, એક પોલીસકર્મી તેમાં પાઇપ વડે ગેસ ભરતો હતો.

ટ્રાફિક સિગ્નલની શોધ બ્રિટિશ રેલવે ટ્રાફિક એન્જિનિયર જ્હોન પીક નાઈટે કરી હતી.

દુનિયાનું પ્રથમ ઇલેક્ટ્રિક સિગ્નલ 5 ઓગસ્ટ, 1914ના રોજ અમેરિકામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું.

આ સિગ્નલની શોધ મિશિગન પોલીસ ઓફિસર વિલિયમે કરી હતી.

તો..ભારતમાં સૌપ્રથમ ટ્રાફિક સિગ્નલ 1953માં ચેન્નઈમાં લગાવવામાં આવ્યું હતું.

MORE  NEWS...

ટોયલેટ સીટ પર બેસતા સાપ કરડ્યો, પાઈવેટ પાર્ટને મોંઢેથી જકડી રાખ્યો, ને પછી...

વેડિંગ કાર્ડ છે કે KBC ગેમ શૉ? લગ્નમાં જવા માટે આપવા પડશે આટલા જવાબ

બોર્ડર પાર ભારતીય સાથે વાત કરવાની 9 રીત! પાકિસ્તાની ડૉકટરનો VIDEO વાયરલ