ક્રિકેટના ઈતિહાસમાં રોહિતનું સૌથી મોટું પરાક્રમ!

ધોની પણ પાછળ રહી ગયો

ભારતની સૌથી સફળ કેપ્ટન કોણ?

...પ્રથમ નામ MS ધોની આવે છે

ધોનીએ ભારતને બે વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું

એકવાર ચેમ્પિયન ટ્રોફી પણ જિતાડી

પણ એક બાબતમાં કેપ્ટન રોહિત શર્માએ બધાને પાછળ છોડ્યા

રોહિતે 54 ટી20 મેચમાં કેપ્ટનશીપ કરી હતી, જેમાં 41માં મેચ જીતી હતી.

ભારતે રોહિતની કેપ્ટનશીપમાં 76.85 ટકા મેચો જીતી છે

આ જ રીતે ટેસ્ટ મેચ વિશે વાત કરીએ તો જીતની ટકાવારી 70 છે

ભારત રોહિતની કેપ્ટનશીપ હેઠળ 15માંથી 9 મેચ જીતી છે.