કોણ છે હાથરસવાળા બાબા? જેના કારણે 100થી વધુ લોકોના મોત થયા

હાથરસમાં મંગળવારે સાંજે સત્સંગ દરમિયાન મોટો અકસ્માત થયો હતો.

આ દુર્ઘટનામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયાના અહેવાલ છે.

આ સત્સંગ નારાયણ સાકાર વિશ્વ હરિ ભોલે બાબાનો જણાવવામાં આવી રહ્યો છે.

સાકર હરિને પટિયાલી બાબા નારાયણ સાકાર હરિ તરીકે પણ ઓળખવામાં આવે છે.

MORE  NEWS...

માટીના આ ઘરેણાં સામે સોના-ચાંદીના દાગીના પણ પડશે ફિક્કા, વિદેશમાં પણ છે બોલબાલા!

હોટલ રૂમમાંથી અચકાયા વિના ઘરે લઈ જઈ શકો છો આ વસ્તુઓ, નહીં લાગે ચોરીનો આરોપ!

ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરવામાં આવે છે પાણી, શું તેનાથી કોઈ ફાયદો થાય છે?

નારાયણ સાકાર હરિ એટા જિલ્લાના બહાદુર નગરી ગામના રહેવાસી છે.

આધ્યાત્મિકતાની દુનિયામાં આવતા પહેલા તેઓ ગુપ્તચર વિભાગમાં હતા.

નારાયણ સાકાર પોતાની પત્ની સાથે સત્સંગ કરે છે

તેમનો સત્સંગ ‘માનવ મંગલ મિલન સદભાવના સમાગમ’ કહેવાય છે.

આવો સત્સંગ કોરોનામાં પણ થયો હતો જ્યારે વહીવટીતંત્રે 50 લોકોને પરવાનગી આપી હતી.

50 લોકોની પરવાનગી બાદ પણ 50 હજાર લોકો કાર્યક્રમમાં આવ્યા હતા