24K ગોલ્ડ પર 4,000ની છૂટ

સોનાના ભાવ ફરી વધી રહ્યા છે.

બે સપ્તાહમાં સોનું રૂ.1,000ની ઉપર ચઢી ગયું છે.

24k સોના પર રૂ.4,000 ડિસ્કાઉન્ટ

હાલમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત રૂ.55,000 છે.

24 કેરેટ સોનાની કિંમત રૂ. 60,000 છે.

જો તમે સોવરેન ગોલ્ડ બોન્ડ ખરીદો તો ભારે ડિસ્કાઉન્ટ મળશે.

ગોલ્ડ બોન્ડની કિંમત રૂ.4,000 જેટલી ઓછી.

બજારમાં શુદ્ધ સોનાની કિંમત રૂ.61,800 છે.

10 ગ્રામના સોવરન ગોલ્ડ બોન્ડની કિંમત રૂ.57,720 છે.

Palm Leaf

સોવરેન ગોલ્ડ બોન્ડ ભૌતિક સોનું નથી.

Palm Leaf

પ્રમાણપત્ર સ્વરૂપમાં સોવરન ગોલ્ડ બોન્ડ મળે છે.

Palm Leaf

દરેક સોવરેન ગોલ્ડ બોન્ડ દીઠ 24 કેરેટ શુદ્ધતા.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.