IAS અને IPS ના પગારમાં કેટલું અંતર છે? 

UPSC પરીક્ષા દુનિયાની સૌથી કઠિન પરીક્ષામાંથી એક માનવામાં આવે છે. 

આ પરીક્ષાને પાસ કર્યા બાદ પરીક્ષાર્થી પ્રશાસનિક સેવામાં આવે છે. 

IAS અને IPS અધિકારી પણ આ પરીક્ષાને પાસ કરે છે. 

આ પરીક્ષામાં IAS નું પદ ઉંચુ માનવામાં આવે છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

બીજી રેન્કવાળાને IPS નું પદ મળે છે. 

એક IAS નો પગાર IPS ના પગારથી વધારે હોય છે.

એક IAS નો પગાર 56,100 થી 2.50 લાખ રૂપિયા પ્રતિ મહિના સુધી હોય છે. 

આ સિવાય એક IPS નો પગાર 56,100 રૂપિયાથી લઈને 2,25,000 રૂપિયા સુધી હોય છે.

તેની સાથે-સાથે IAS અને IPS ને પે બેન્ડ સિવાય અન્ય સુવિધાઓ પણ મળે છે. 

પોસ્ટિંગ દરમિયાન ક્યાંય પણ જવા માટે ટ્રાવેલ અલાઉન્સ અને સરકારી ઘર પણ આપવામાં આવે છે. 