તાજમહેલની અંદર કોની કોની કબર છે? 

તાજમહેલ દુનિયાની સાત અજાયબીમાંથી એક છે. 

જેની સુંદરતાની આખી દુનિયા દિવાની છે. 

તાજને મહોબ્બતની નિશાની પણ કહેવામાં આવે છે. 

ચાલો જાણીએ કે, તાજમહેલની અંદર કોની-કોની કબર છે.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

તાજમહેલને ભલે મુમતાઝના નામે ઓળખવામાં આવે છે.

પરંતુ તેમાં ફક્ત મુમતાઝ મહેલનો જ મકબરો નથી. 

શાહજહાંની અન્ય બે બેગમ પણ આ પરિસરમાં દફન છે.

મુમતાઝ મુખ્ય ગુંબદમાં દફન શાહજહાંની પાસે છે. 

તેમજ પૂર્વી ગેટ પર સરહિંદી બેગમનો મકબરો છે.

પશ્ચિમી દ્વાર પર ફતેહપુરી બેગમનો મકબરો છે. 