કોર્ટમાં કેમ રડી

સ્વાતિ માલિવાલ?

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના પર્સનલ આસિસ્ટન્ટ (પીએસ)ની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

બિભવ કુમારની જામીન અરજી પર આજે તીસ હજારી કોર્ટમાં દલિલ થઈ હતી.

આ દરમિયાન આમ આદમી પાર્ટીની સાંસદ સ્વાતિ માલીવાલ રડવા લાગી હતી.

કેસની સુનાવણી દરમિયાન સ્વાતિ માલીવાલ પણ કોર્ટમાં પહોંચી હતી.

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

દિલ્હીના સીએમ આવાસમાંથી બિભવની અટકાયત કરવામાં આવી હતી.

ત્યારથી વિભવ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે

કોર્ટમાં સુનાવણી દરમિયાન વિભવના વકીલે કહ્યું કે FIR જુઓ.

શું આ ધારા લાગુ પડે છે? IPCની કલમ 308, શું તે પણ આ રીતે લગાવવામાં આવે છે?