પ્લેનની બારીઓ ચોરસને બદલે ગોળ કેમ હોય છે?

જ્યારે કોમર્શિયલ એરલાઈન્સ શરૂ થઈ ત્યારે બારીઓ ચોરસ હતી. 

એવું માનવામાં આવતું હતું કે ઇમારતોની જેમ, ચોરસ બારી પ્લેનમાં પણ કારગર સાબિત થશે. 

1953 અને 1954માં બે પ્લેન ક્રેશ થયા હતા જે ચોરસ બારીઓના કારણે થયા હતા. 

MORE  NEWS...

પોતાની આવક 10 હજાર અને પતિ જોઈએ 80 લાખ કમાતો...!  મહિલાના લગ્નનો બાયોડેટા થયો વાયરલ

સરકાર આપી રહી છે મફતમાં મકાન! તમારો એક પણ પૈસો ખર્ચાશે નહીં

ભારતીયો આ 10 દેશોની મુલાકાત લઈ શકે છે 'વિઝા' ફ્રી, જાણો લો આખી લિસ્ટ!

એન્જિનિયરોએ શોધી કાઢ્યું કે ચોરસ વિન્ડોમાં નબળા સ્પોટ બની જાય છે. 

જેના કારણે મેટલ ફેટીગ ફેલ્યોર એટલે કે બારીના ખૂણા નબળા પડી જાય છે. 

પવનના દબાણને કારણે બારીઓ તૂટી જતી હતી. 1950 સુધીમાં ફ્લાઇટ ખૂબ ઊંચાઈએ ઉડતી હતી. 

તેવી સ્થિતિમાં પવનના દબાણથી બારીઓ તૂટી જતી હતી. પછી રાઉન્ડ વિન્ડોની શરૂઆત કરાઈ. 

રાઉન્ડ વિન્ડો પ્રેશરને સમાન રીતે વહેંચી દે છે તેમજ એક ખૂણા પર વધુ દબાણ બનતું નથી. 

આવી સ્થિતિમાં હવાના ઊંચા દબાણને કારણે તિરાડ કે તૂટવાનું જોખમ રહેતું નથી.