દિવાળી બાદ જ અચાનક મરી જાય છે ગામના પશુઓ!

બિહારના ભાગલપુરમાં એક એવું ગામ છે જ્યાં દિવાળી પછી પ્રાણીઓના મૃત્યુ થવા લાગે છે.

દિવાળી પૂરી થતાની સાથે જ પશુઓ અચાનક મરવા લાગે છે.

એક, બે, ત્રણ કે ચાર નહીં પરંતુ 200થી વધુ પશુઓ મૃત્યુ પામે છે.

જ્યારે ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે, તે થિલેરિયા રોગ છે.

MORE  NEWS...

થેલિસિમિયા રોગને અટકાવવા આટલું જરૂર કરો, અહીં ખાસ કીટ વિકસાવી

આ ઝાડનું દાંતણ કરવાથી દાંતના દુખાવા દૂર થશે, તેના ફળ હાર્ટ અને બીપી કંટ્રોલમાં રાખશે

300 હેક્ટર જમીનમાં વાવેલા બટાકા પર ફરી વળ્યું માવઠાનું પાણી!

આ રોગ ગાયોમાં ચમોકન (એક પ્રકારનો કિડો) થી થાય છે.

સર્રા અથવા ઘેંઘા એક રોગ છે. પ્રાણીઓમાં અનેક પ્રકારના લક્ષણો જોવા મળે છે.

ત્યાં એક પ્રાણી હતું જે જમતી વખતે અચાનક ધ્રૂજવા લાગ્યું અને નીચે પડીને મરી ગયું હતું.

પરંતુ તેમના મૃત્યુનું કોઈ એક કારણ નથી.

MORE  NEWS...

KBC-15માં વડોદરાના આ બાળકે મેળવી હોટસીટ, જીત્યો 25 લાખની રકમ

અહીંની ભોજન કરવાની ઢબ આપવાશે ગામડાની યાદ, સ્વાદ એવો કે કહેશો વાહ!

અમદાવાદમાં સૌથી મોટુ અનાજનુ માર્કેટ, બજાર કરતા સસ્તા ભાવે મળે છે અનાજ

(નોંધ: આ આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે, ન્યૂઝ18 અહીં આપેલા અંદાજિત તથ્યોની પુષ્ટિ કરતું નથી.)