સફરજન પર કેમ લગાવેલા હોય છે સ્ટિકર? દરેક કોડનો અર્થ જાણવો જરૂરી

દરેક સફરજન પર સ્ટીકર લગાવવાનો શું અર્થ છે?

આ સવાલનો જવાબ નેચરોપેથ અમૂલ્ય નાગેન્દ્રએ આપ્યો છે. 

ન્યૂઝ 18ને તેમણે જણાવ્યું કે ફળો પર ચોંટાડવામાં આવેલા સ્ટીકર્સમાં કિંમત અને એક્સપાયરી હોય છે. 

તેમાં Price look-up code હોય છે. 

આ કોડ ફળોની ક્વોલિટી દર્શાવે છે. 

MORE  NEWS...

તુલસીનો છોડ સૂકાઇ રહ્યો છે? નાંખી દો આ ઘરેલુ ખાતર, અઠવાડિયામાં થઇ જશે હર્યોભર્યો

આ વિટામિનની ઉણપના કારણે અટકી જાય છે હેર ગ્રોથ, જાણી લેશો તો મહિનામાં વધશે વાળ

વર્ષો જૂનો ઘૂંટણનો દુ:ખાવો છૂમંતર થઇ જશે, રોજ પીવો આ લીલા પાનનો ઉકાળો, થશે ફાયદો

આ કોડની શરૂઆત અંક 4થી થાય છે. 

તેનો અર્થ છે કે ફળ કીટનાશક અને રસાયણોથી ઉગાડવામાં આવ્યા છે. 

8થી શરૂ થતાં કોડનો અર્થ છે કે આ ફળ પણ ઓર્ગેનિક નથી. 

9 અંકથી શરૂ થતો કોડ 5 અંકનો હોય છે. 

તે સૌથી સુરક્ષિત ફળ કહેવાય છે. તે મોંઘા હોવાની સાથે લાજવાબ હોય છે. 

MORE  NEWS...

વરસાદમાં છતમાંથી ટપકતું પાણી નહીં બને મુસીબત, પહેલાં જ કરી લો આ કામ

પુરુષોની મર્દાનગી વધારશે ડુંગળી, 99% લોકો નથી જાણતા ખાવાની સાચી રીત

Weight Loss: એક્ટર્સ આટલી જલ્દી કેવી રીતે ઘટાડે છે વજન? જાણો વેટ લોસ સિક્રેટ