એલિયન હંમેશા લીલા રંગના જ કેમ હોય છે?

રિપોર્ટ અનુસાર, એલિયન અને લીલા રંગની કહાની 12 મી સદી સાથે જોડાયેલી છે 

તે યુરોપના એક ગામ વૂલપેટની કહાની છે 

આ કહાનીનું નામ 'ધ ગ્રીન ચિલ્ડ્રન ઑફ વૂલપિટ' છે 

તે કહાનીના બાળકની સ્કિન લીલા રંગની હતી અને તે ફક્ત લીલા રંગની વસ્તુ જ ખાતો હતો

MORE  NEWS...

સાવધાન! જો તમને પણ આવા ફોન આવે છે? તો ચેતજો, નહીંતર થઈ જશો કંગાળ

કપાસમાં સફેદમાખી, થ્રિપ્સ અને તડતડિયા આવે તો શું કરવું? આવી રીતે થશે ફાયદો

બાળકોને રાખજો દિવાલથી દૂર; રંગોથી થાય છે ગંભીર અસર

પરંતુ બાળકોને લોકલ ભાષા પણ નહતી આવડતી, તે સેન્ટ માર્ટિન લેન્ડથી આવ્યો હતો

જોકે, થોડા સમય બાદ બે બાળકોમાંથી એક મરી ગયો 

ત્યારથી જ એલિયનને લીલા રંગનો બતાવવામાં આવે છે 

હકીકતમાં એલિયનનો રંગ લીલો છે કે નહીં તે કોઈને જાણ નથી