ટ્રકની પાછળ કેમ લટકાવવામાં આવે છે લોખંડની ચેન?

ટ્રકની પાછળ કેમ લટકાવવામાં આવે છે લોખંડની ચેન?

પરંતુ તમે ક્યારે નોંધ્યુ કે ટ્રકની પાછળ બંને તરફ રબર લટકતા હોય છે

તેને જોઈને તમારા મનમાં પ્રશ્ન થતો હશે કે આવું કેમ હોય છે 

આવું એટલા માટે હોય છે કારણકે, ટ્રક ચાલે છે ત્યારે સ્ટેટિક ચાર્જ એકઠો થાય છે

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

આ ચાર્જ વધારે થવાના કારણે ટ્રકમાં સ્પાર્ક થવાનું જોખમ રહે છે 

આવી સ્થિતિમાં ટ્રકમાં આગ લાગી શકે છે

તેનાથી બચવા માટે ટ્રકની પાછળ ચેન બાંધી દેવામાં આવે છે 

ચેનની મદદથી તમામ ચાર્જ પૃથ્વીમાં જતો રહે છે

ભારતમાં મોટાભાગના લોકો લોખંડની ચેન લટકાવે છે

બજારમાં અલગથી પણ આ ચેન મળે છે 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.