હિન્દુ લગ્નમાં સાત ફેરા જ કેમ લેવામાં આવે છે? 

સનાતન ધર્મને સૌથી જૂનો ધર્મ માનવામાં આવે છે. 

હિન્દુઓમાં કુલ 16 સંસ્કાર હોય છે. 

તેમાંથી એક સંસ્કાર લગ્ન પણ છે. 

ચાલો જાણીએ હિન્દુ લગ્નનું મહત્વ. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

લગ્નમાં દરેક વિધિનું એક વિશેષ મહત્વ હોય છે. 

અગ્નિની સાક્ષી માનીને દુલ્હા દુલ્હન સાત ફેરા લે છે.

સાત સંખ્યા પાછળની એક ખાસ માન્યતા છે.

હકીકતમાં દરેક ફેરામાં એક વચન હોય છે. 

સાત વચનનો અર્થ હોય છે સાત જન્મોનો સંબંધ.

પતિ-પત્ની આ સાત વચનનું આજીવન પાલન કરવાનું વચન આપે છે. 

તેથી વર-વહુ બંને સાત ફેરા લે છે. 