કેમેરો ગોળ હોય તો તેનો ફોટો ચોરસ કેમ આવે છે?

DSLR થી લઈને મોબાઈલના કેમેરા સુધી તમામ કેમેરા ગોળ હોય છે.

ત્યારે એવો સવાલ ઉભો થાય છે કે જો કેમેરો ગોળ હોય તો ફોટો ચોરસ કેમ આવે છે? 

ગોળ કેમેરાથી ચોરસ ફોટો આવે છે કારણકે, તેનો લેન્સ ગોળ હોય છે પરંતુ તેનું સેન્સર ચોરસ હોય છે. 

તેથી કેમેરામાં લેન્સનો ફોટોની સાઇઝ અને ક્વોલિટી નક્કી નથી થતી, આ કામ સેન્સર કરે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

સેન્સર જ તે નક્કી કરે છે કે ફોટો કેટલા મેગાપિક્સલનો હશે એટલે કેટલી સાઇઝ હશે. 

આ જ કારણ છે કે ફોટો ચોરસ હોય છે, જેની લંબાઈ અને પહોળાઈ રિઝોલ્યુશનના નામે ઓળખાય છે. 

તેનું એક કારણ છે કે આપણને ગોળ ફોટો જોવાની આદત નથી.

તેથી આપણે ચોરસ ઈમેજને લઈને ચોરસ ફોટો અને પ્રિન્ટ લઈએ છીએ. ચોરસ ફોટોમાં પિક્સલ સાઇઝ પણ સરળતાથી એડજસ્ટ કરી શકાય છે. 