પાણીની બોટલના ઢાંકણાનો રંગ કેમ અલગ હોય છે?

તમે ઘણી વખત પાણીની બોટલ ખરીદી હશે.

પરંતુ શું તમે ક્યારેય તેના ઢાંકણાનો રંગ તપાસ્યો છે?

ઢાંકણના દરેક રંગનો અલગ અર્થ છે. આજે અમે તમને તેનો અર્થ જણાવવા જઈ રહ્યા છીએ.

MORE  NEWS...

વગડામાં જોવા મળતી આ વેલથી તાવ, કબજિયાત, ચામડીના રોગ સહિત અનેક બીમારી દૂર થઈ જશે

આ રીતે ઘરે ઉગાડો મની પ્લાન્ટ, એક મહિનામાં છોડ થઈ જશે હર્યોભર્યો

માસિક સ્ત્રાવના દુખાવામાં ખૂબ જ કામમાં આવે છે આ ઝાડની છાલ

આ ઢાંકણનો રંગ પાણી વિશે જણાવે છે.

ઢાંકણાનો રંગ તપાસ્યા વિના ક્યારેય બોટલ ન ખરીદો.

સફેદ રંગનું ઢાંકણું- તેનો અર્થ એ છે કે બોટલનું પાણી પ્રોસેસ્ડ છે.

કાળા ઢાંકણનો અર્થ છે કે પાણી ક્ષારયુક્ત છે.

વાદળી રંગ એટલે કે ઝરણામાંથી પાણી એકત્ર કરવામાં આવ્યું છે.

ગ્રીન કવર એટલે કે પાણીમાં ફ્લેવર મિક્સ કરેલો છે.

MORE  NEWS...

આ રીતે ઘરે મેનીક્યોર કરો, મિનિટોમાં મુલાયમ થઇ જશે તમારા હાથ

ઝડપથી વજન ઘટાડવું હોય તો રોજ ખાલી પેટ પીવો આ જ્યૂસ

કરવા ચોથ પર પત્નીને આપો આ સુંદર ગિફ્ટ

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.