રસ્તા પર પીળી-સફેદ લાઈન કેમ દોરવામાં આવે છે?

મુસાફરી કરતી વખતે, તમે રસ્તા પર જુદી જુદી લાઈનો જોઈ હશે.

આ પીળા-સફેદ, ક્યાંક સીધી તો ક્યાંક તૂટક-તૂટક જોવા મળે છે. 

આ લાઈનનો હેતુ શણગારનો નથી, પરંતુ અકસ્માતોથી બચાવવાનો છે.

લાંબી સફેદ લાઇનનો અર્થ થાય છે કે રસ્તા પર ઝડપથી વાહન ન ચલાવો.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

જો વ્હાઇટ લાઇન ગેપ સાથે બનાવવામાં આવે તો ઓવરટેકિંગ કરી શકાય છે.

જો તમને રસ્તા પર લાંબી પીળી લાઈન દેખાય તો ધીમેથી વાહન ચલાવો.

આ રેખા સૂચવે છે કે આ ખરાબ રોશનીવાળો વિસ્તાર છે, ધ્યાનથી વાહન ચલાવો.

જો બે પીળી રેખાઓ બને છે તો આ ખૂબ જ જોખમી વિસ્તાર છે.

આવા રસ્તાઓ પર વાહનો બિલકુલ ઓવરટેક ન કરવા જોઈએ.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ