OYO હોટલમાં જ કેમ જાય છે પ્રેમપંખીડા?

સામાન્ય રીતે જ્યારે ફરવા જઈએ તો રોકાવા માટે OYO હોટલ બુક કરાવીએ છીએ.

કપલ્સ જ્યારે ટ્રિપ પર જાય છે ત્યારે પણ તેઓ OYO હોટેલ બુક કરાવે છે.

જો કે, ઘણા કપલ્સ OYO હોટલમાં મોજમસ્તી માટે પણ જાય છે.

MORE  NEWS...

'મારે અમીર પતિ જોઈએ છે...' QR કોર્ડવાળી ટી-શર્ટ પહેરીને યુવતી રસ્તા પર ફરવા લાગી

ગૂગલ અર્થ રહસ્યમય ઈમારત દેખાતા શોધવા નીકળી પડ્યો શખ્સ, ને પછી...

VIDEO: હદ થઈ! હવે Oreo પછી શૂઝને ચણાના લોટમાં લપેટીને તળી નાખ્યા

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આ પ્રેમપંખીડા ફક્ત OYO હોટલમાં જ કેમ જાય છે?

તો તેનું પાછળનું કારણ પણ ઘણું રોચક છે.

આવો અમે તમને આ સ્ટોરીમાં જણાવીએ કે કપલ્સ ફક્ત OYO હોટલમાં કેમ રોકાય છે.

ખરેખર OYO હોટલ બીજી હોટલ કરતાં સ્ટે કરવામાં સસ્તી હોય છે.

કપલ્સને OYO અફોર્ટેબલ લાગે છે જેથી તેઓ અહીં રોકાવવાનું વધુ પસંદ કરે છે.