દહીં-સાકર ખવડાવવું કેમ શુભ માનવામાં આવે છે?

પીએમ મોદી 9 જૂન, 2024ના રોજ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે.

આ પહેલા મોદી રાષ્ટ્રપતિ ભવન ગયા હતા અને રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા હતા.

ત્યાં તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો અને મુર્મુએ તેમને દહીં અને ખાંડ ખવડાવી.

હિંદુ ધર્મમાં શુભ કાર્ય પહેલા દહીં અને સાકર ખવડાવવાને શુભ માનવામાં આવે છે.

MORE  NEWS...

શનિ અને મંગળના ગોચરથી બન્યો મહાવિનાશકરી 'પિશાચ યોગ', આ રાશિઓ પર તુટસે દુઃખોનો પહાડ

પિતૃ મોક્ષના દિવસે શનિ અમાસનો શુભ સંયોગ, આ વિધિથી કરો પૂજા

ઓક્ટોબરમાં આ 3 રાશિઓની લાગશે લોટરી, ત્રણ ગ્રહો મળીને કરશે ધનવર્ષા

એવું માનવામાં આવે છે કે દહીં અને ખાંડ ખાવાથી મનોકામના પૂર્ણ થાય છે.

સફેદ વસ્તુઓ ચંદ્ર સાથે સંબંધિત છે, ચંદ્ર મનનો કારક છે.

આ બંને વસ્તુઓ સફેદ છે, તેથી દહીં અને સાકર ખાવાથી મનને એકાગ્ર કરવામાં મદદ મળે છે.

કાર્યમાં સફળતા મળવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે.

કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા તેનું સેવન કરવાથી જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહે છે.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેમજ કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી.