રતન ટાટા કેમ રહી ગયા કુંવારા? ઈન્ટરવ્યૂમાં જણાવી હકીકત

આજે દેશના સૌથી મોટી ઉદ્યોગપતિઓની યાદીમાં સામેલ રતન ટાટાનો જન્મ દિવસ છે. તેમનો જન્મ 18 નવેમ્બર 1937માં થયો હતો. 

રતન ટાટાના પરદાદાનું નામ જમશેદજી ટાટા છે, જેમણે ટાટા ગ્રુપની સ્થાપના કરી હતી. જમશેદજી ટાટાએ ઝારખંડના જમશેદપુર શહેરનો પાયો મૂક્યો હતો. 

રતન ટાટાના માતા-પિતા 1948માં જુદી પડી ગયા હતા. ત્યારબાદ તેમની દાદી નવજબાઈ ટાટાએ તેમનું ભરણ-પોષણ કર્યું. નવજબાઈ રતનજી ટાટાના પહેલા પત્ની હતા.

MORE  NEWS...

વિશાળ Tata ગ્રુપના ચેરમેન, AIR ઈન્ડિયા માલિક! આટલું બધું હોવા છતાય અમીરોની યાદીમાં કેમ નથી રતન ટાટાનું નામ?

જો મહિલા રેલવેમાં ટિકિટ બુક કરાવે તો મળે છે આ ખાસ સુવિધા, લગભગ કોઈને પણ નહીં હોય ખબર

IPOમાં રૂપિયા લગાવવાની જાદુઈ રીત જાણી લો, પાક્કુ શેર લાગવાથી કોઈ નહીં રોકી શકે

રતન ટાટા કુંવારા છે, પરંતુ તેઓ 4 વખત લગ્નની બહુ જ નજીક આવીને રહી ગયા હતા.

તેમણે પોતે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમને 1962માં એક છોકરી સાથે પ્રેમ થયો હતો અને તેઓ લગ્ન પણ કરવાના હતા, પરંતુ 1962ના ભારત-ચીન યુદ્ધ બાદ છોકરીના પરિવારે તેને ભારત આવવાથી રોકી લીધી અને લગ્ન ન થઈ શક્યા.

રતન ટાટાને પદ્મ વિભૂષણ અને પદ્મ ભૂષણ જેવા 2 નાગરિક સન્માન મળી ચૂક્યા છે. જાણકારી અનુસાર, તે ભારતના 2 સૌથી ઉચ્ચ નાગરિક સન્માન છે. તેમને આ સન્માન રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન માટે આપવામાં આવ્યું હતું.

રતન ટાટા પાસે આર્કિટેક્ચરની ડિગ્રી છે. તેમણે કોર્નેલ યૂનિવર્સિટી કોલેજ ઓફ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી આ ડિગ્રી લીધી છે. તેમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.

MORE  NEWS...

બચતખાતામાં આટલા રૂપિયા પડ્યા હોય તો ટેક્સ ભરવાનું ન ચૂકતા, નહીં તો ઈનકમ ટેક્સ વિભાગની જાળમાં ફસાઈ જશો

સ્માર્ટ મીટર બનાવતી કંપનીને મળ્યો 1000 કરોડનો ઓર્ડર, શેરની સ્ફૂર્તિ જોઈને ખરીદવા માંડ્યા રોકાણકારો

બેંક ખાતામાં ઝીરો બેલેન્સ પર પણ Amazon યૂઝર્સ કરી શકશે UPI પેમેન્ટ, જાણો સંપૂર્ણ પ્રક્રિયા?

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.