કેમ લુપ્ત થઈ ગયો આ ભારતીય ધર્મ? 

ભારતમાં બુદ્ધ અને જૈન ધર્મના સમયે આજીવિક ધર્મ પણ હતો.

જેના લિડર મક્ખાલી ગોસાલ હતાં.

આ ધર્મ લુપ્ત કેવી રીતે થયો તેનો ઉલ્લેખ સમ્રાટ અશોકના જીવન આધારિત અશોક વદનમમાં મળે છે. 

તેના અનુસાર, અશોકે આજિવિકોના સમૂહને મોતની સજા સંભળાવી હતી.

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

એક દિવસ એક આજિવિક ભિક્ષુ બુદ્ધની તસવીર લઈને ફરી રહ્યા હતાં. 

તસવીરમાં બુદ્ધ કોઈના ચરણોમાં બેઠા હતાં. 

અશોક બુદ્ધ ધર્મના સમર્થક હતાં, જ્યારે તેમને આ વાતની જાણ થઈ તો તેઓએ આજિવિકોના આખા સમૂહને મોતની સજા સંભળાવી.

આમતો મૌર્ય કાળમાં આજિવિકોની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો હતો અને 1400 ઈસા પૂર્વમાં તેનું નામોનિશાન સંપૂર્ણ રીતે મટી ગયું.

આજિવિકોના અવશેષ અને તેમના ગ્રંથ તમામ હટાવી દેવામાં આવ્યા હતાં, પરંતુ જૈન અને બુદ્ધ ધર્મના ગ્રંથોમાં તેનો ઉલ્લેખ મળે છે. 

બુદ્ધ અને જૈન ધર્મના ગ્રંથોમાં આજિવિક ધર્મ વિશે ખૂબ જ આલોચના કરવામાં આવી છે. 

આજિવિક નાસ્તિક લોકોનો એક સમૂહ હતો. 

બુદ્ધ જાતક કથા અનુસાર, આજીવિકોને પ્રોફેશનલ ભિક્ષુ કહેવામાં આવતા હતાં. 

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.