લોહીની જેમ કેમ લાલ થઈ ગયું આ દેશનું આકાશ? 

ઘણી વાર તમે આકાશનો રંગ લીલો-વાદળી થતો જોયો હશે.

પરંતુ, જો અચાનક તેનો રંગ લોહી જેવો લાલ થઈ જાય તો શું થશે?

હકીકતમાં, મંગોલિયાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે.

જેણે પણ આ તસવીરો જોઈ તે બધાં ચોંકી ગયા હતાં.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત

કારણ કે, તેમાં આકાશનો રંગ સંપૂર્ણ રીતે લોહી જેવો લાલ દેખાય છે.

વૈજ્ઞાનિકો માને છે કે તેની પાછળનું કારણ ઓરોરા છે, જે એક ખગોળીય ઘટના છે.

વૈજ્ઞાનિકોના મતે ઓરોરા કુદરતી પ્રકાશ છે.

જ્યારે સૌર પવનો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર સાથે અથડાય છે ત્યારે તેમની રચના થાય છે.

અગાઉ 1859માં મેક્સિકો અને કેરેબિયનમાં પણ આવું દ્રશ્ય જોવા મળ્યું હતું.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ