વિવેકાનંદે અકબરને હિન્દુ કેમ કહ્યા?

સ્વામી વિવેકાનંદ મુઘલ સમ્રાટ અકબરને સારા શાસક માનતા હતા.

તે અકબરની સરખામણી એક મહાન રાજા સાથે કરતા હતાં.

જોકે ઔરંગઝેબ વિશે તેમનો અભિપ્રાય ઘણો ખરાબ હતો

તેમણે ઔરંગઝેબને લોકોના લોહી પર જીવનાર કહ્યુ હતું.

MORE  NEWS...

માટીના આ ઘરેણાં સામે સોના-ચાંદીના દાગીના પણ પડશે ફિક્કા, વિદેશમાં પણ છે બોલબાલા!

હોટલ રૂમમાંથી અચકાયા વિના ઘરે લઈ જઈ શકો છો આ વસ્તુઓ, નહીં લાગે ચોરીનો આરોપ!

ટ્રેક્ટરના ટાયરોમાં કેમ ભરવામાં આવે છે પાણી, શું તેનાથી કોઈ ફાયદો થાય છે?

તે કહે છે કે મોટાભાગના મુઘલ શાસકોએ હિંદુ ધર્મને ખલેલ પહોંચાડી નથી.

જ્યારે ઔરંગઝેબે હિંદુ ધર્મ સાથે છેડછાડ કરી, ત્યારે મુઘલ સામ્રાજ્યનું પતન શરૂ થયું.

તેમણે એમ પણ કહ્યું કે મહાન મુઘલ સમ્રાટ અકબર વાસ્તવમાં હિન્દુ હતા.

તે અકબર વિશે ઘણી વાતો કરતા હતાં.

અવારનવાર તેમના ભાષણોનો વિષય મુઘલો હતાં.