હિન્દુઓ પૂજા-પાઠ દરમિયાન નાડાછડી કેમ બાંધે છે? 

હિન્દુ ધર્મમાં પૂજા-પાઠ દરમિયાન નાડાછડી બાંધવાની પરંપરા લાંબા સમયથી શરૂ છે.

તેને બાંધવાથી વ્યક્તિને કોઈપણ પ્રકારની તકલીફ નથી રહેતી. 

તે રક્ષા સૂત્રના નામથી પણ ઓળખાય છે. 

પરંતુ શું તમે જાણો છો કે પૂજા-પાઠ દરમિયાન હિન્દુઓ નાડાછડી કેમ બાંધે છે? 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

ચાલો જાણીએ હિન્દુ પૂજા-પાઠ દરમિયાન નાડાછડી કેમ બાંધે છે. 

નાડાછડી લાલ, સફેદ, પીળી અને લીલા રંગોથી બનેલી હોય છે. 

આ રક્ષાસૂત્રને હાથના કાંડા પર બાંધવું શુભ માનવામાં આવે છે. 

ધાર્મકિ ગ્રંથો અનુસાર તાંબાના કળશ પર પણ નાડાછડી બાંધવામાં આવે છે.

માનવામાં આવે છે કે તાંબુ જેટલું શુદ્ધ હોય છે તેટલું જ જલ્દી અશુદ્ધ પણ થઈ જાય છે.

તેથી તાંબાની શુદ્ધતાને જાળવી રાખવા માટે તાંબાના કળશ પર નાડાછડી બાંધવામાં આવે છે.