દરેક વ્યક્તિને કોઈને કોઈ વસ્તુથી ડર લાગે છે. દરેક વ્યક્તિના ભયના કારણ અલગ અલગ હોય છે.
તો ચાલો જાણીએ મનુષ્યની અંદર સૌથી વધુ ડર કઈ વાતનો હોય છે અને શા માટે લાગે છે ડર
અમુક વ્યક્તિ ઊંચાઈથી ડરે છે તો, અમુક પાણીથી. ગણા વ્યક્તિ અવાજ અને એકલાપણાથી ડરે છે.
વ્યક્તિના દિમાગમાં બે પ્રકારના સર્કિટ હાજર હોય છે, જેનાથી વ્યક્તિને ભય મહેસુસ થાય છે.
સામાન્ય રીતે વ્યક્તિને જયારે ડર લાગે છે તો એના શરીરના એક વિશેષ પ્રકારના હાર્મોન્સ એક્ટિવ થઈ જાય છે.
ડર એક એવી ભાવના છે, જે વ્યક્તિની મેન્ટલ હેલ્થ પર ખરાબ અસર પાડે છે. દરેક પીડિત વ્યક્તિનું માનસિક વિકાસ પણ અટકી જાય છે.
ઘણી વખત ડર લોકો માટે ખુબ ખતરનાક સાબિત થાય છે. આ સઠીતમાં હાર્ટ અટેક અથવા કોઈ એનું સમસ્યાઓ થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિને એન્ઝાઈટી ડિસઓર્ડર અથવા ડિપ્રેશન છે, તો ફોબિયા થવાની સંભાવના વધી જાય છે.
જો કોઈ વ્યક્તિ વધુ ડર અનુભવે છે તો એક્સપર્ટ અથવા માનસિક ચિકિત્સકનો તાત્કાલિક સંપર્ક કરવો જોઈએ.