છીંક આવતા જ કેમ બંધ થઈ જાય છે આપણી આંખો?

છીંક આવવી શરીરની એક સામાન્ય પ્રક્રિયા છે. 

જ્યારે આપણને છીંક આવે છે તો શરીરના ઘણાં અંગ એક્ટિવ થઈ જાય છે.

છીંક આવવામાં ટ્રાઇજેમિનલ નામના જ્ઞાનતંતુની ખાસ ભૂમિકા હોય છે. 

આ જ્ઞાનતંતુ આપણી આંખ, મોંઢુ અને નાકને નિયંત્રિત કરે છે.

MORE  NEWS...

રમતા-રમતા તમારું શરીર ચાટે છે પાલતુ શ્વાન? તો થઈ જાવ સાવધાન... 

પાકિસ્તાનમાંથી આવે છે રોજિંદા ઉપયોગમાં લેવાતી આ વસ્તુઓ છે

કેવી રીતે બને છે પાણીપુરીનું પાણી? મીઠાંની સાથે મિક્સ કરે છે આ વસ્તુઓ

આ જ કારણે છીંકતા સમયે આ ત્રણ અંગો પર દબાણ પડે છે. 

જેના કારણે આપણી આંખો બંધ થઈ જાય છે. 

સામાન્ય સ્થિતીમાં દિવસમાં એક-બે વાર છીંક આવે છે.

છીંક આવવાથી અનાવશ્યક કણ નાકથી બહાર નીકળી જાય છે. 

ઘણાં લોકો પબ્લિક પ્લેસમાં છીંક રોકવાનો પ્રયત્ન કરે છે. 

જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. 

MORE  NEWS...

શું આ પરિવાર શ્રાપિત છે? પાંચ વર્ષની ઉંમરે જતી રહે છે દ્રષ્ટિ, તમામ લોકો છે અંધ!

શું હોય છે જેલમાં અંડા સેલ, જ્યાં જીવવાની આશા છોડી દે છે કોઈપણ વ્યક્તિ

કોણ હતાં ઓપનહાઇમર, જેના પર બનેલી હોલિવૂડ ફિલ્મે જીત્યા 7 ઓસ્કાર એવોર્ડ