Tooltip
ટેસ્ટ ક્રિકેટમાં ખેલાડીઓ સફેદ કપડા કેમ પહેરે છે?
Tooltip
ક્રિકેટની શરૂઆત 18મી સદીમાં થઈ હતી. તે સમયે ફક્ત તે જ કપડાંનો ઉપયોગ થતો હતો જે સરળતાથી મળી રહે.
Tooltip
તે જ સમયે, સફેદ કપડાં પહેરવાનું નક્કી કરવામાં આવ્યું હતું જે પૂરી રીતે બરાબર હતું.
Tooltip
ક્રિકેટ ઉનાળામાં રમવાની રમત હતી.
Tooltip
આ ટેસ્ટ મેચ 5 દિવસ સુધી રમવાની હતી. ખેલાડીઓ દિવસના 8 કલાક મેદાન પર રહેતા હતાં.
Tooltip
સફેદ રંગના કપડાં પસંદ કરવામાં આવ્યા હતા જેથી તેઓ મહત્તમ સૂર્યપ્રકાશને રિફ્લેક્ટ કરે.
Tooltip
ઓછી ગરમીના કારણે ખેલાડીઓનું સ્ટ્રેસ લેવલ ઘટી જાય છે.
Tooltip
તે ઓછો થાકતા અને બેભાન થયા વિના લાંબા સમય સુધી મેદાન પર રહી શકતાં.
Tooltip
એક કારણ એ પણ છે કે અંગ્રેજો સફેદ રંગને રાજવી અને રૉયલ્ટીનું પ્રતીક માનતા હતા.
Tooltip
ક્રિકેટને જેન્ટલમેનની રમત કહેવામાં આવી અને સફેદ વસ્ત્રો પહેરવા લાગ્યા.