ભૂકંપની જાણ થાય છે, તો પૃથ્વીની ગતિની કેમ નહીં?

ધરતીકંપને કારણે ઇમારતો, વૃક્ષો, છોડ અને લોકો ધ્રૂજી ઉઠે છે.

ધરતીની 1600 કિલોમીટરની ગતિનો આપણને અનુભવ નથી થતો.

તેની પાછળ પણ વિજ્ઞાનનો સ્થિરતાનો નિયમ કામ કરે છે.

આપણે પૃથ્વી સાથે તેની ગતિએ આગળ વધીએ છીએ અને તેનાથી ટેવાઈ ગયા છીએ.

MORE  NEWS...

જાડા કે પાતળાં... કયાં લોકોને વધારે લાગે છે ઠંડી?

તમે પણ બાળકને ગેસવાળા ફુગ્ગા રમવા આપો છો? તો ચેતી જજો

શરીર માટે ખૂબ જ હેલ્ધી ગણાતા કેળા પણ બની જશે જીવલેણ

જેમ આપણે ફ્લાઈટ કે ટ્રેનમાં બેસીને ગતિ અનુભવતા નથી.

ટ્રેન કે ફ્લાઈટ ધીમી કે ઝડપી બને કે તરત જ આપણને આંચકો લાગે છે.

એ જ રીતે ધરતીકંપને કારણે પૃથ્વીની ગતિ પણ બદલાય છે.

જેવી આપણી નિશ્ચિત ગતિ બદલાય છે, આપણને તીવ્ર આંચકો લાગે છે.

આ જ કારણ છે કે પૃથ્વીના પરિભ્રમણથી આપણને કોઈ ફરક પડતો નથી, પરંતુ ભૂકંપ તબાહી સર્જે છે.

MORE  NEWS...

જો એકવાર હાથમાં આવી ગઈ આ માછલી તો સમજો ચમકી ગઈ કિસ્મત, રાતો-રાત બનાવી દેશે કરોડપતિ!

પોતાની સાથે 'ટોર્ચ' લઈને ચાલે છે આ દુનિયાની સૌથી અજીબો-ગરીબ માછલી, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો!

દુનિયાનો સૌથી રહસ્યમય પુલ! જ્યાંથી કૂદીને આત્મહત્યા કરી લે છે કૂતરા, જાણો ડરામણી હકીકત