ડૉક્ટર સફેદ કોટ જ કેમ પહેરે છે? 

પહેલાં ફક્ત પ્રયોગશાળાનાં વૈજ્ઞાનિક જ લેબ કોટ પહેરતા હતાં. 

જે હલ્કા ગુલાબી અથવા પીળા રંગના હોતા હતાં.

પરંતુ હવે ડૉક્ટર સફેદ અથવા વાદળી રંગનો કોટ પહેરે છે. 

સફેદ રંગનો કોટ એર માનકના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. 

MORE  NEWS...

જો ખાવામાં ઝેર મિક્સ કરવામાં આવે તો શું તેનો સ્વાદ બદલાઈ જશે, ટેસ્ટથી થઈ શકે છે તેની જાણ?

સાપને માર્યા બાદ તેનો બદલો લેવા આવે છે નાગિન, ફક્ત ફિલ્મી કહાણી કે તેની સાથે જોડાયેલી છે હકીકત?

મતદાન સમયે લગાવાતી શાહીમાં કયું કેમિકલ હોય છે જેના કારણે તેને સરળતાથી નથી ભૂંસી શકાતી?

1889 થી ડૉક્ટરની ઓળખના પ્રતિક સફેદ કોટ પહેરતા આવે છે. 

જ્યારે ડૉક્ટરોએ કોટ અપનાવ્યો ત્યારે તેઓએ સફેદ રંગ પસંદ કર્યો.

જ્યારબાદ ધીમે-ધીમે તબીબો સફેદ કોટમાં દેખાવા લાગ્યાં. 

આ કોટ ડૉ. જોર્જ આર્મસ્ટ્રોંગ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો. 

સફેદ કોટ શુદ્ધતા પણ દર્શાવે છે.

સાથે જ આ રંગ ભલાઈનું પ્રતિનિધિત્વ પણ કરે છે. 