કેમ પોતાને ઈન્ડસ્ટ્રીનો ભાગ નથી ગણતો અરસદ
હાલમાં જ અરશદ વારસીએ એક ઈન્ટરવ્યૂ આપ્યું છે.
જેમાં અરશદે જણાવ્યું કે, તે પોતાને ઈન્ડસ્ટ્રીનો ભાગ નથી માનતો.
અરશદે કહ્યુ કે, હું પૈસાનો ભૂખ્યો નથી. પરંતુ, તારીફનો છું.
હું જે પણ પૈસા કમાવ છું, તે બાયપ્રોડક્ટ છે.
મારું પાત્ર લોકોને પસંદ આવી જાય, તેનાથી મોટી કોઈ વાત નથી.
લોકો મારા પાત્રના કારણે મારા વખાણ કરે તો મને દિલથી ખુશી મળશે.
લોકોના કરેલાં વખાણ જ મારી માટે તમામ એવોર્ડ અને રિવોર્ડ છે.
જ્યારે લોકો મારા પાત્રની ટીકા ખરે છે તો હું તેમાં સુધારો કરવાનો પ્રયત્ન કરુ છું.
અરશદે 1996માં પોતાના કરિયરની શરુઆત કરી હતી.
વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો
Click Here...